
Feedback / અભિપ્રાય
Draw Result 2022 Click here
નિયમો અને શરતો:
- 1. ગજાનંદ Premium Tea તથા 22 કેરેટ ચા ના 500 ગ્રામ તથા 1kg પેક ની ખરીદી કરો, તેનો સ્વાદ લો અને પાઉચની પાછળ આપેલ QR કોડ સ્કેન કરો.
- 2. QR કોડ સ્કેન કર્યા પછી એક ફોર્મ ખુલશે, કૃપા કરીને ફોર્મ ભરો, પછી સબમિટ બટન પર ક્લિક કરો.
- 3. ફોર્મમાં અધૂરી માહિતી ભરનાર કંપનીના નિયમ અનુસાર સ્કીમમાં ભાગ લઇ શકશે નહીં.
- 4. સબમિટ કરેલા ફોર્મના વિજેતાઓના નામ તા.15.06.2023 ના રોજ જાહેર કરવામાં આવશે, જેમાં ઇનામ માં
- પ્રથમ ઇનામ : 1 ગ્રામ ગોલ્ડ - 1 ઇનામ
- બીજું ઇનામ : 10 ગ્રામ સિલ્વર - 11 ઇનામ
- ત્રીજું ઇનામ : 5 ગ્રામ સિલ્વર - 19 ઇનામ એવા કુલ 31 ઇનામ રાખવા મા આવેલ છે.
- 5. અમારા ફેસ બુક પેજ (https://www.facebook.com/GajanandFoods/) ઉપર તા. 15.06.2023 ના રોજ વિજેતાઓની વિગતો જોઈ શકશો
- 6. આ યોજના ફક્ત ગજાનંદ ચા પર અને ગુજરાત રાજય પુરતી માન્ય છે.
- 7. આ યોજના ગજાનંદ પ્રોડક્ટ રેન્જની કોઈપણ ચાલુ યોજના સાથે ક્લબ થઇ શકતી નથી.
- 8. આ ભેટ યોજનામાં રોકડ વળતર આપવામાં આવશે નહીં
- 9. સોના અને ચાંદીની ગુણવત્તા કંપની દ્વારા સંપૂર્ણપણે ખરાઈ કરી આપવામાં આવશે અને તેમાં ભાગ લેનારાઓ તરફથી કોઈ વાંધો લઇ શકશે નહીં.
- 10. વિજેતાનો નિર્ણય સંપૂર્ણપણે કંપનીના હાથમાં રહેશે અને જે પારદર્શક છે. યોજનાના સહભાગી દ્વારા કોઈ વાંધો લેવામાં આવશે નહીં.
- 11. જે સહભાગી, જેણે આ યોજનામાં નોંધણી કરાવી છે, તેઓએ ખરા અર્થમાં ઉલ્લેખિત શરતો વાંચી અને સ્વીકારી છે.
- 12. સબમિટ કરેલા ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 10.06.2023 છે.
- 13. તમામ વાદ-વિવાદનું ન્યાયક્ષેત્ર અમદાવાદ રહેશે.
દરેક ૫૦૦ગ્રામ પેક ના MRP બોક્ષ માં જણાવેલ રિવ્યૂ નંબર ખાસ અભિપ્રાય ફોર્મ માં દર્શાવાનો રહેશે.એક વખત રજીસ્ટર થયેલા નંબર ફરીથી ગણત્રીમાં લેવામાં આવશે નહી.





AN ISO 22000 : 2005 CERTIFIED COMPANY


















































