Feedback / અભિપ્રાય

Masala Mahotsav Schedule Click here

ગજાનંદ ની પ્રોડક્ટ ટેસ્ટ કરી એમના વિષય આપનો અભિપ્રાય જણાવો.

Products / પ્રોડક્ટસ Rating / રેટિંગ
Kumthilal Kashmiri Chilli Powder
Reshamlaal Chilli Powder
Curcuveda Turmeric Powder
Strong Hing
Achar Masala
Premium Leaf Tea

નિયમો અને શરતો:

  • 1. ગજાનંદ Trial Pack માં આપેલ મસાલા ટેસ્ટ કરો,તેનો સ્વાદ લો અને પાઉચની પાછળ આપેલ QR કોડ સ્કેન કરો.
  • 2. QR કોડ સ્કેન કર્યા પછી એક ફોર્મ ખુલશે, કૃપા કરીને ફોર્મ ભરો, પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • 3. ફોર્મમાં અધૂરી માહિતી ભરનાર કંપનીના નિયમ અનુસાર સ્કીમમાં ભાગ લઇ શકશે નહીં.
  • 4. સબમિટ કરેલા ફોર્મના વિજેતાઓના નામ તા.૧૫.૦૬.૨૦૨૨ ના રોજ જાહેર કરવામાં આવશે, જેમાં ઇનામ માં ગજાનંદ પ્રોડક્ટની ટીકીટ M.R.P. રૂ. ૫૦૦/-ના ૨૦૦ વિજેતા જાહેર કરવામાં આવશે.
  • 5. અમારા ફેસ બુક પેજ (https://www.facebook.com/GajanandFoods/) ઉપર તા. ૧૫.૦૬.૨૦૨૨ ના રોજ વિજેતાઓની વિગતો જોઈ શકશો.
  • 6. આ યોજના ગજાનંદ પ્રોડક્ટ રેન્જની કોઈપણ ચાલુ યોજના સાથે ક્લબ થઇ શકતી નથી.
  • 7. આ ભેટ યોજનામાં રોકડ વળતર આપવામાં આવશે નહીં
  • 8. વિજેતાનો નિર્ણય સંપૂર્ણપણે કંપનીના હાથમાં રહેશે અને જે પારદર્શક છેયોજનાના સહભાગી દ્વારા કોઈ વાંધો લેવામાં આવશે નહીં.
  • 9. જે સહભાગી, જેણે આ યોજનામાં નોંધણી કરાવી છે, તેઓએ ખરા અર્થમાં ઉલ્લેખિત નિયમો અને શરતો વાંચી અને સ્વીકારી છે.
  • 10. સબમિટ કરેલા ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૩૦.૦૫.૨૦૨૨ છે.
  • 11. તમામ વાદ-વિવાદનું ન્યાયક્ષેત્ર અમદાવાદ રહેશે.